$CCK$ (કોલેસીસ્ટોકાઈનીન) પાચનતંત્રના કયા ભાગ પર કાર્ય કરે છે?

  • A
    જઠર અને યકૃત
  • B
    સ્વાદુપિંડ અને પિત્તાશય
  • C
    નાનું આંતરડું અને મોટું આંતરડું
  • D
    અન્નનળી અને જઠર

Explore More

Similar Questions

$pH$ પર પેપ્સિન નિષ્ક્રિય થઈ જાય છે

જઠરની દીવાલમાં રહેલા કોષો દ્વારા રુધિરમાં સ્ત્રવિત થતું એક પોલીપેપ્ટાઈડ,જે જઠરના પેરીએટલ કોષો દ્વારા $HCl$ ના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે,તે કયું છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (અંતઃસ્ત્રાવ)કોલમ-$II$ (કાર્ય)
$P$. ગેસ્ટ્રીન$I$. બાહ્યસ્ત્રાવી સ્વાદુપિંડમાંથી પાણી અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે
$Q$. સિક્રીટીન$II$. $HCl$ અને પેપ્સિનોજનનો સ્ત્રાવ પ્રેરે
$R$. $CCK$$III$. જઠરરસનો સ્ત્રાવ અને ગતિશીલતા અવરોધે
$S$. $GIP$$IV$. સ્વાદુ ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજે

જઠરના સ્ત્રાવનું અવરોધન કોના દ્વારા કરવામાં આવે છે?

આંતરડાની દિવાલમાં આવેલા કોષોને સીક્રીટિન ઉત્પન્ન કરવા માટે શેના દ્વારા પ્રેરિત કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo