$A$: ઉભયજીવીઓ અને સસ્તન પ્રાણીઓમાં ડાયકોન્ડિલિક ખોપરી જોવા મળે છે.
$R$: ઉભયજીવીઓ અને સસ્તન પ્રાણીઓમાં મસ્તિષ્ક ચેતાઓની સંખ્યા સમાન હોય છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

પૃષ્ઠવંશીઓ દ્વારા ઉત્પન્ન થતું સૌથી શક્તિશાળી ઝેર કયું છે?

વૈજ્ઞાનિક કારણ આપો: ઉભયજીવીઓ શીતનિદ્રા (hibernation) અને ગ્રીષ્મનિદ્રા (aestivation) દર્શાવે છે.

પાણી અને જમીન બંને માધ્યમમાં રહી શકતા પ્રાણીઓના વર્ગને શું કહેવામાં આવે છે?

ડાયકોન્ડિલિક (Dicondyllic) ખોપરી અને $10$ જોડ મસ્તિષ્ક ચેતાઓ શેમાં જોવા મળે છે?

ઉભયજીવીઓનું હૃદય કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo