રેડિયોએક્ટિવ અણુ સાથે ટેગ થયેલ ન્યુક્લિક એસિડ ($DNA$ અથવા $RNA$) ની એકલ શૃંખલાને શું કહેવામાં આવે છે?

  • A
    પ્લાઝમિડ
  • B
    વેક્ટર
  • C
    પ્રોબ
  • D
    પસંદગીમાન રેખક (Selectable marker)

Explore More

Similar Questions

$DNA$ ના અણુઓને ટુકડાઓમાં કાપી શકતા ઉત્સેચકને શું કહેવામાં આવે છે?

સૌ પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક શોધનાર વૈજ્ઞાનિક ....... છે.

નીચેનામાંથી કયો $DNA$ ક્રમ પેલિન્ડ્રોમિક (palindromic) નથી?

$PCR$ માં વપરાતા $DNA$ પોલિમરેઝ વિશે કયું વિધાન સાચું છે?

$I.$ બેક્ટેરિયોફેજ એ $...A...$ છે જે $...B...$ ને સંક્રમિત કરે છે.
$II. ...C...$ એ પ્લાઝમિડમાંથી મેળવેલ હાઇબ્રિડ વાહકો છે જે $\lambda$ ફેજના $cos$ સાઇટ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોમાં $A, B$ અને $C$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo