$C_2H_5OH$ ને $CH_3OH$ થી કઈ રીતે અલગ પાડી શકાય?

  • A
    $HCl$ સાથેની પ્રક્રિયા
  • B
    $NH_3$ સાથેની પ્રક્રિયા
  • C
    આયોડોફોર્મ કસોટી દ્વારા
  • D
    પાણીમાં દ્રાવ્યતા દ્વારા

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $A$,$B$,$C$ અને $D$ શું હશે?
સાયક્લોહેક્ઝેનોલ $\xrightarrow[H_2SO_4]{CrO_3} A$ $\xrightarrow[(ii) H_3O^+]{(i) CH_3MgI} B$ $\xrightarrow{\Delta, H_2SO_4} C$ $\xrightarrow[(ii) H_2O_2, NaOH]{(i) (BH_3)_2} D$

એસીટાઈલ ક્લોરાઈડ સાથેની એસીટાઈલેશન પ્રક્રિયા કયા દ્રાવકની હાજરીમાં કરવામાં આવે છે?

Difficult
View Solution

કયો આલ્કોહોલ લ્યુકાસ પ્રક્રિયક સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે?

આલ્કોહોલના નિર્જલીકરણનો સાચો ક્રમ કયો છે?

$CH_3MgI$ કોની સાથે મિથેન આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo