$ATP$ બાઈન્ડિંગ સાઈટ (જોડાણ સ્થાન) ક્યાં આવેલી હોય છે?

  • A
    ટ્રોપોમાયોસિન
  • B
    એક્ટિન
  • C
    માયોસિન
  • D
    ટ્રોપોનિન

Explore More

Similar Questions

માયોગ્લોબિન શેમાં જોવા મળે છે?

વિશ્રામ અવસ્થામાં જાડા તંતુઓનો મધ્ય ભાગ જે પાતળા તંતુઓ વડે આવરીત થયેલો હોતો નથી,તેને ..... કહે છે.

સ્નાયુઓના સંકોચન દરમિયાન:

વિધાન: સ્નાયુનો થાક એટલે સ્નાયુનું શિથિલ ન થઈ શકવું.
કારણ: તે વારંવારના સંકોચનને કારણે લેક્ટિક એસિડના જમા થવાને લીધે થાય છે.

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $HMM$
$(2)$ $ATP$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo