$A$: યકૃત ચરબીના પાચનમાં મદદ કરે છે.
$R$: યકૃતના સ્ત્રાવમાં પિત્ત ક્ષારો હોય છે જે ચરબીનું તૈલોદ્ભવન (emulsification) કરે છે.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

ન્યુક્લિક એસિડના પાચનની અંતિમ નીપજ શું છે?

સ્વાદુપિંડનો લાઇપેઝ ....... પર કાર્ય કરે છે.

કૉલમ $I$ માં આપેલા ઉત્સેચકોને કૉલમ $II$ માં તેમના નીપજો સાથે જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$1$. એમાયલેઝ$a$. દૂધના જામી ગયેલા પ્રોટીન
$2$. ટ્રિપ્સિન$b$. ડાયપેપ્ટાઈડ્સ
$3$. કાયમોટ્રિપ્સિન$c$. ડાયસેકેરાઈડ્સ
$4$. રેનિન$d$. પોલીપેપ્ટાઈડ્સ

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

જઠર અને જઠરરસ માટે યોગ્ય વિધાનો પસંદ કરો.
$I-$ જઠર $4$ થી $5$ કલાક ખોરાકનો સંગ્રહ કરે છે.
$II-$ ખોરાક અને એસિડિક જઠરરસ મિશ્રિત થતા જઠરપાક (chyme) બને છે.
$III-$ જઠરરસની $pH$ $1.8$ છે.
$IV-$ જઠરગ્રંથિ દ્વારા ઓછા પ્રમાણમાં લાઈપેઝનો સ્ત્રાવ થાય છે.

જઠરના કયા ભાગમાં પાચન મોટા ભાગે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo