Explore More
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $a$. મરાસ્મસ | $i$. તીખો અને તૈલી ખોરાક લેવો |
| $b$. અપચો | $ii$. પ્રોટીનની ઉણપથી થતી વિકૃતિ |
| $c$. ક્વાશિયોરકર | $iii$. અસામાન્ય બિલીરૂબિન ચયાપચય |
| $d$. કમળો | $iv$. લાંબા સમય સુધી પ્રોટીનનું કુપોષણ |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $P$. ઉલટી | $I$. મળમાં પ્રવાહીનું પ્રમાણ વધવું |
| $Q$. ઝાડા | $II$. ખોરાકનું યોગ્ય પાચન ન થવું |
| $R$. કબજિયાત | $III$. જઠરના ઘટકોનું મુખ દ્વારા બહાર નીકળવું |
| $S$. અપચો | $IV$. મળાશયમાં મળ ભરાઈ રહેવો |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo