$A$: સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ બે સિનેપ્સ થયેલા સમાનધર્મી રંગસૂત્રોની વચ્ચે વિકસે છે.
$R$: સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ વગર સમભાજન (Mitosis) પૂર્ણ થઈ શકતું નથી.

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન સાચું છે,પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

જો કોઈ પ્રજાતિ માટે $2n = 16$ હોય,તો કોષના અર્ધીકરણ વિભાજનના $Ist$ પૂર્વાવસ્થા (prophase) અને $IInd$ પૂર્વાવસ્થા દરમિયાન કેટલા ટેટ્રાડ્સ (ચતુષ્ક) અને ડાયાડ્સ (દ્વિક) બનશે?

અર્ધસૂત્રીભાજન $-I$ બીજા કયા નામે ઓળખાય છે?

અર્ધીકરણ (Meiosis) એટલે શું? તેની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો અને સમજાવો.

અર્ધીકરણ (meiosis) દરમિયાન માતૃ અને પિતૃ રંગસૂત્રિકાઓ વચ્ચે રંગસૂત્રના ખંડોની આપ-લેને શું કહેવામાં આવે છે?

ઇન્ટરકાયનેસિસ (આંતરકોષવિભાજન અવસ્થા) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo