| પ્રકાશ તરફ પ્રરોહની હલનચલન (આવર્તન) | લજામણીના છોડમાં હલનચલન (અનુકુંચન) |
| $(i)$ તે ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર છે. | $(i)$ તે ઉત્તેજના સામે ત્વરિત પ્રતિચાર છે. |
| $(ii)$ તે દિશામાન છે. | $(ii)$ તે દિશાવિહીન છે. |
| $(iii)$ તે વૃદ્ધિ પર આધારિત છે. | $(iii)$ તે વૃદ્ધિ પર આધારિત નથી. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo