$(i)$ ક્લોર-આલ્કલી પ્રક્રિયામાં મળતી નીપજોના નામ આપો.
$(ii)$ એનોડ અને કેથોડ પર મુક્ત થતા વાયુઓના નામ અનુક્રમે આપો.
$(iii)$ આ પ્રક્રિયામાં કાચા માલ તરીકે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે તે જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ ક્લોર-આલ્કલી પ્રક્રિયામાં મળતી નીપજો ક્લોરિન વાયુ $(Cl_2)$,હાઇડ્રોજન વાયુ $(H_2)$ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ $(NaOH)$ નું દ્રાવણ છે.
$(ii)$ એનોડ પર ક્લોરિન વાયુ $(Cl_2)$ મુક્ત થાય છે અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ $(H_2)$ મુક્ત થાય છે.
$(iii)$ આ પ્રક્રિયામાં કાચા માલ તરીકે બ્રાઇન (brine) નો ઉપયોગ થાય છે,જે સોડિયમ ક્લોરાઇડ $(NaCl)$ નું જલીય દ્રાવણ છે.

Explore More

Similar Questions

તટસ્થ જલીય દ્રાવણ માટે $pH$ નું મૂલ્ય કેટલું હોય છે?

કયા ક્ષારના દ્રાવણની $pH$ $7$ કરતાં વધુ હોય છે?

ઍસિડિક જલીય દ્રાવણ માટે $pH$નું મૂલ્ય કેટલું હોય છે?

એસિડ + ધાતુ ઓક્સાઈડ $\longrightarrow$ ?

સાર્વત્રિક સૂચક (Universal indicator) એટલે શું? આ સૂચકનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo