$8 NH_{3} + 3 Cl_{2} \rightarrow X$ (વધારે $NH_{3}$)
$NH_{3} + 3 Cl_{2} \rightarrow Y$ (વધારે $Cl_{2}$)
ઉપરની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?

  • A
    $X = 6 NH_{4}Cl + N_{2} ; Y = NCl_{3} + 3 HCl$
  • B
    $X = NCl_{3} + 3 HCl ; Y = 6 NH_{4}Cl + N_{2}$
  • C
    $X = NCl_{3} + N_{2} ; Y = 6 NH_{4}Cl + 3 HCl$
  • D
    $X = 6 NH_{4}Cl + 3 HCl ; Y = NCl_{3} + N_{2}$

Explore More

Similar Questions

સાયનોજન વાયુ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મળે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ફોસ્ફરસના ઓક્સોએસિડ્સ સંબંધિત સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?
$(A)$ ગરમ કરવા પર,$H_3PO_3$ અસમાનતા (disproportionation) પ્રક્રિયા દ્વારા $H_3PO_4$ અને $PH_3$ ઉત્પન્ન કરે છે.
$(B)$ જ્યારે $H_3PO_3$ રિડક્શનકર્તા તરીકે કામ કરી શકે છે,ત્યારે $H_3PO_4$ કરી શકતું નથી.
$(C)$ $H_3PO_3$ એ મોનોબેઝિક એસિડ છે.
$(D)$ $H_3PO_3$ માં $P-H$ બંધનો $H$ પરમાણુ પાણીમાં આયનીકરણ પામતો નથી.

$PCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

નીચેનામાંથી કયું ગરમ કરવાથી ઓક્સિજન આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo