જો $\Delta PQR \sim \Delta XYZ$ એ $PQR \leftrightarrow YZX$ સંગતતા માટે હોય,અને $m \angle P = 80^{\circ}$ તથા $m \angle Q = 40^{\circ}$ હોય,તો $m \angle Z$ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $80$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$AB + BC = 23$,$BC + AC = 32$ અને $AB + AC = 25$ છે. સાબિત કરો કે $\Delta ABC$ કાટકોણ ત્રિકોણ છે.

Difficult
View Solution

$\Delta PQR$ માં,$\angle P$ કાટખૂણો છે અને $\overline{PX}$ વેધ છે. જો $QX = 4$ અને $RX = 5$ હોય,તો $PQ = \ldots \ldots$

$\Delta XYZ$ માં,$X-P-Y$,$X-Q-Z$ અને $\overline{PQ} \parallel \overline{YZ}$ છે. જો $XP = 8$,$XY = 12$ અને $XQ = 12$ હોય,તો $QZ$ શોધો.

$\Delta ABC$ માં,$\overline{AB} \cong \overline{AC}$ અને $\overline{AD}$ મધ્યગા છે. જો $BC = 12$ અને $AD = 8$ હોય,તો $AB$ શોધો.

$\Delta PQR$ માં,$m\angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ કર્ણ $PR$ પરનો વેધ છે. જો $PQ = 8$ અને $QR = 6$ હોય,તો $\Delta QMR$ નું ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo