અયોગ્ય વિધાન ઓળખો.

  • A
    $UV-B$ પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે.
  • B
    $UV-B$ એ $DNA$ ને નુકસાન પહોંચાડે છે અને વિકૃતિ (mutations) પ્રેરી શકે છે.
  • C
    $UV-B$ ને કારણે ત્વચાનું કેન્સર અને પારપટલ (cornea) અંધતા થઈ શકે છે.
  • D
    પારપટલ દ્વારા $UV-B$ કિરણો શોષાઈ શકતા નથી.

Explore More

Similar Questions

મોન્ટ્રીયલ પ્રોટોકલનો હેતુ શું છે?

પૃથ્વી પરના સજીવો પૃથ્વીને આવરી લેતા વાયુના એક સ્તર દ્વારા સુરક્ષિત છે. આ સ્તરને શું કહેવામાં આવે છે?

જેટ પ્લેન ઉત્સર્જનમાં મુખ્ય પ્રદૂષક ..... છે.

મોન્ટ્રીયલ પ્રોટોકોલ શેના સંદર્ભમાં છે?

સ્ટ્રેટોસ્ફિયરમાં,$UV$ કિરણો $CFC$ પર પ્રક્રિયા કરીને નીચેનામાંથી કયો પરમાણુ મુક્ત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo