જળાશયોમાં પોષક તત્વોની વધુ માત્રાની હાજરીને કારણે શું થાય છે?

  • A
    પ્લવકીય લીલનું અકાળ મૃત્યુ
  • B
    પ્લવકીય લીલની અતિશય વૃદ્ધિ
  • C
    પ્લવકીય લીલની વૃદ્ધિ અટકે
  • D
    ફૂગનું પ્રસ્ફુટન

Explore More

Similar Questions

શેવાળનો ઉભરો (Algal bloom) .......માં જોવા મળે છે.

નીચેનામાંથી કઈ માનવ સ્વાસ્થ્ય પર રજકણ પ્રદૂષકોની ખરાબ અસરો નથી?

$DDT$ પક્ષીઓની વસ્તીમાં ઘટાડો કેવી રીતે કરે છે?

નીચેના શબ્દોના પૂર્ણ નામ શું છે?
$(i)$ $PPM$
$(ii)$ $PPB$

કણરૂપી દ્રવ્યો દૂર કરવા માટેની ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિનું આકૃતિ સહિત વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo