સ્થાપક જાતિ કે પાયાની જાતિ (pioneer species) એટલે ......
જંગલ વિસ્તારમાં અનુક્રમણથી નવી જાતિનું નિર્માણ
તૃણભુમીનાં સ્થાને જલજ અનુક્રમણથી જાતિ નિર્માણ
ખૂલ્લા સ્થાનો કે વિસ્તારમાં અનુક્રમણથી જાતિ નિર્માણ
ખડકોનો વિસ્તાર વધવાથી અને ભુમીનું પ્રમાણ ખડક વિસ્તારમાં ઘટવાથી નવી જાતિનું નિર્માણ
સૌથી ઓછી ઉત્પાદકતા વાળું નિવસંતંત્ર
વિવિધ નિવસનતંત્રીય સેવાઓ જણાવો.
યોગ્ય જોડકાં જોડો.
કૉલમ - $I$ |
કોલમ - $II$ |
$(a)$ અળસિયું |
$(i)$ પાયાની જાતિ |
$(b)$ અનુક્રમણ |
$(ii)$ મૃતભક્ષકો |
$(c)$ પરિસ્થિતિકીય સેવા |
$(iii)$ જન્મદર |
$(d)$ વસતિ વૃદ્ધિ |
$(iv)$ પરાગનયન |
વાયુરૂપચક્ર અને અવસાદીચક્રને અલગ તારવો.
$I-$ સલ્ફરચક્ર $II -$ નાઈટ્રોજનચક્ર
$III$ - કાર્બનચક્ર $IV -$ ફોસ્ફરસચક્ર
પરિસ્થિતિવિદ્યા દર્શાવનારને ઓળખો?