$RNAi$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ટોપોઆઈસોમરેઝ
ટ્રાન્સફરેઝ
ડાયસર પ્રોટીન
ડેસ્મિન પ્રોટીન
કાઈમેરીક $ DNA $ એટલે .......
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
માનવ ઇસ્યુલિનના બે પોલીપેટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે?
વનસ્પતિ પેશીસંવર્ધનની પદ્ધતિ ....
Meloidegyne incognitia સજીવ કયાં સમુદાયમાં આવે છે?