બેક્ટેરિયલ કોષમાંથી $DNA$ ને મુક્ત કરવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

  • A
    $DNase$
  • B
    લાઈસોઝાઈમ
  • C
    પેક્ટિનેઝ
  • D
    લાઈપેઝ

Explore More

Similar Questions

બેક્ટેરિયલ કોષમાંથી $\text{DNA}$ અલગ કરવા માટે કયા લાઈટિક ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

પ્લાઝમીડને વાહક (vectors) તરીકે ઉપયોગમાં લેવાય છે,કારણ કે ........

$pBR322$ માં $tet^{R}$ જનીનમાં કઈ રિસ્ટ્રિક્શન સાઇટ હાજર હોય છે?

નીચે આપેલ ક્રમનું વિખંડન કરવા માટે જવાબદાર રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો છે?
$5^{\prime}-G-T-C-G-A-C-3^{\prime}$
$3^{\prime}-C-A-G-C-T-G-5^{\prime}$

પસંદગીમાન રેખક (selectable marker) નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo