ક્લોનિંગ વાહકમાં શું ન હોવું જોઈએ?

  • A
    સ્વયંજનનની ઉત્પત્તિ $(ori)$
  • B
    પસંદગીમાન રેખક (Selectable marker)
  • C
    ક્લોનિંગ જગ્યાઓ
  • D
    એક જ રિસ્ટ્રિકશન ઉત્સેચક માટે એક કરતાં વધારે ઓળખ જગ્યા

Explore More

Similar Questions

પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ટેકનોલોજીની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?

$I.$ $Ori$ જોડાયેલ $DNA$ ની નકલ સંખ્યા (copy number) પણ નિયંત્રિત કરે છે.
$II.$ જો કોઈ વિદેશી $DNA$ વેક્ટર $pBR322$ માં ટેટ્રાસાયક્લિન પ્રતિરોધક જનીનના $BamHI$ સાઇટ પર જોડાય છે,તો રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ વિદેશી $DNA$ ના દાખલ થવાને કારણે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધકતા ગુમાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

$Agrobacterium \; tumefaciens$ ની ગાંઠ (tumour) ઉત્પન્ન કરવાની ક્ષમતા મોટા વધારાના રંગસૂત્રીય પ્લાઝમિડમાં હોય છે,જેને શું કહેવાય છે?

વિદેશી $DNA$ ના ટુકડાને કોની સાથે જોડવાથી તે ગુણન પામી શકે છે?

$Agrobacterium$ $tumefaciens$ નો કયો ભાગ રોગકારક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo