જો $DNA$ માં સ્વયંજનનની ઉત્પતિ $(ori)$ નો ક્રમ ન હોય તો શું થાય?

  • A
    $DNA$ નું સ્વયંજનન થશે નહીં.
  • B
    $DNA$ ની અસંખ્ય નકલો બનશે.
  • C
    $DNA$ બાળકોષોમાં વહન પામશે.
  • D
    $DNA$ માત્ર બે વાર જ સ્વયંજનન પામશે.

Explore More

Similar Questions

કાઇમેરિક (Chimeric) $DNA$ એટલે શું?

પ્રથમ રીકોમ્બિનન્ટ $DNA$ ના નિર્માણનો શ્રેય કોને આપવામાં આવે છે?

બાયોટેકનોલોજીની વ્યાખ્યા ..... દ્વારા આપવામાં આવી હતી.

જીનોટાઇપમાં સુધારો કરવા માટે વિદેશી જનીનોનો પ્રવેશ કરાવવાની પ્રક્રિયાને શું કહે છે?

વિવિધ જાતિઓના $DNA$ નું પ્રાયોગિક હેરફેર કરીને પુનઃસંયોજિત $DNA$ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo