નીચે પૈકી કયો જૈવખાતરોનો મુખ્ય સ્ત્રોત નથી ?

  • A

    બેકટેરિયા

  • B

    ફૂગ

  • C

    પ્રજીવ

  • D

    સાયનોબેકટેરિયા

Similar Questions

ડાંગરના ખેતરોમા શેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે ?

$VAM $ શું છે?

કયાં સૂક્ષ્મજીવ ડાંગરના ખેતરમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે ?

મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.

  • [AIPMT 2004]

જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.