બાયોગેસ પ્લાન્ટમાં તરતું આચ્છાદન (floating cover) ઉપર તરફ ઊંચકાય તો તેના પરથી શું અનુમાન લગાવી શકાય?

  • A
    ટાંકીમાં સેલ્યુલોઝયુક્ત દ્રવ્યના પ્રમાણમાં વધારો થયો હશે.
  • B
    બેક્ટેરિયાની વૃદ્ધિમાં ઘટાડો થયો હશે.
  • C
    બેક્ટેરિયા દ્વારા બાયોગેસનું સર્જન થયું હશે.
  • D
    અકાર્બનિક દ્રવ્યનો વધારો થયો હશે.

Explore More

Similar Questions

બાયોગેસનું બંધારણ શું છે?

બાયોગેસ પ્લાન્ટના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

બાયોગૅસ પ્લાન્ટમાં ગૅસ હોલ્ડર (આચ્છાદન) ક્યારે ઊંચકાય છે?

$STPs$ માં ઉત્પન્ન થતો બાયોગેસ કયા વાયુઓનું મિશ્રણ છે?

બાયોગેસ પ્લાન્ટમાં વપરાતી કોંક્રિટની ટાંકીની ઊંડાઈ કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo