અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    એસ્પરજીલસ નાઈઝર

  • B

    ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ

  • C

    પેનિસિલિયમ નોટેટમ

  • D

    ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરીકમ

Similar Questions

દારૂની ફેક્ટરીઓમાં આલ્કોહોલના (ઈથેનોલ) નિર્માણમાં ખૂબ જ સામાન્ય આધારક વપરાય છે.

  • [AIPMT 2011]

કૉલમ - $I$ ને કૉલમ - $II$ ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.

કૉલમ - $I$

કૉલમ - $II$

$(a)$  સાઈટ્રીક એસિડ

$(i)$ ટ્રાઈકોડર્મા

$(b)$  સાયક્લોસ્પોરીન

$(ii)$ કલોસ્ટ્રીડિયમ

$(c)$  સ્ટેટીન્સ

$(iii)$ એસ્પરજીસ

$(d)$  બ્યુટારિક ઍસિડ

$(iv)$ મોનોસ્કસ

  • [NEET 2016]

સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે? 

વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.

યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.