નીચેનામાંથી .......  મુખ્યત્વે કેન્સરમાં Tumor marker તરીકે વર્તે છે?

  • A

    $AFP$

  • B

    $PSA$

  • C

    આલ્કલાઈન ફોસ્ફટેઝ

  • D

    pap smear

Similar Questions

$MALT$ મનુષ્યના શરીરની લસિકાપેશીનું ........જેટલું પ્રમાણ ધરાવે છે.

કેન્સર પ્રેરતા કાર્સિનોજનમાં બીન આયોનીક કિરણોમાં ...... નો સમાવેશ કરી શકાય છે?

$LSD$ શેમાંથી મેળવાય છે?

કઈ કસોટીનો ઉપયોગ $AIDS$ નાં નિદાનમાં કરી શકાય?

કોકેન કે કોક એ ક્યાં ચેતાપ્રેષક દ્રવ્યનાં વહનને રોકે છે?