રોગ અને રોગકારકને યોગ્ય રીતે જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ બ્રેકબોન ફીવર $(A)$ લેપ્રોસી
$(2)$ ધનુર $(B)$ ફલેવી-અર્બો વાઈરસ
$(3)$ એસ્કેરીયાસીસ $(C)$ કલોસ્ટ્રીડીયમ ટીટેની
$(4)$ રકતપિત $(D)$ કરમીયા

  • A

    $1 - C, 2 - D, 3 - A, 4 - B$

  • B

    $1- B, 2 - C, 3 - D, 4-A$

  • C

    $1- B, 2 - D, 3 - A, 4 - C$

  • D

    $1 - C, 2 -A, 3 - B, 4- D$

Similar Questions

હળદરની ઔષધીય ઉપયોગિતા ..... છે.

નીચેના જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ? 

     $[A]$      $[B]$      $[C]$
  $(A)$  ઓપિયમયોપિ   $(p)$  ફળ   $(l)$  કોકેઈન
  $(B)$  કેનાબિસ ઇન્ડિકા   $(q)$  સૂકાપર્ણ   $(m)$  $LSD$
  $(C)$  ઈર્ગોટ ફૂગ   $(r)$  ક્ષીર   $(n)$  ગાંજો
  $(D)$  ઈરીથોઝાયલમ કોકા   $(s)$  ટોચના અફલિત પુષ્પ   $(o)$  અફીણ

 

નીચે આપેલ પૈકી કઈ કેફી પદાર્થની હાનિકારક અસર નથી ?

ચોક્કસ રીતે સ્તન કેન્સરનાં $Sample - Collect$ કરવા કઈ પધ્ધતિનો ઉપયોગ કરી શકાય.

આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને જણાવો કે કેટલા વિધાન સાચા છે?

$(1)$ ટાઈફોઈડ એ સામાન્ય રીતે $1\,-\,3$ અઠવાડીયા સેવનકાળ ધરાવે છે.

$(2)$ ન્યુમોસીસ્ટ ફૂગ એ $AIDS$ ના દર્દીમાં ન્યૂમોનીયા થવા જવાબદાર છે 

$(3)$ એકાએક નશાકારક પદાર્થોને છોડવાથી વિડ્રોઅલ સીન્ડ્રોમ થાય છે.

$(4)$ કેન્સરમાં એક સાથે બધી સારવાર આપી શકાય છે.

$(5)$ રમતવીરો પોતાની ક્ષમતા વધારવા સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે?