લાંબા સમયની યાદશકિતની પ્રતિકારકતા રોગકારક વિરુધ્ધ કોના દ્વારા આપવામાં આવે છે?

  • A

    $T _{ H }$ $cell$

  • B

    સ્મૃતિકોષો

  • C

    $T _{ C }$ $cell$

  • D

    $plasma \,cell$

Similar Questions

વિધાન  $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે. 

કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ? 

એન્ટિબોડીના અણુને શા માટે $H_2I_2$ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ?

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

     કોલમ   $-I$      કોલમ    $-II$
  $(a)$  ભૌતિક અંતરાય   $(w)$  લાળ
  $(b)$  દેહધાર્મિક અંતરાય   $(x)$  ઇન્ટરફેરોન્સ 
  $(c)$  કોષીય અંતરાય   $(y)$  ત્વચા
  $(d)$  કોષરસીય અંતરાય   $(z)$  એકકેન્દ્રીકણ

 

ઍન્ટિબૉડીને.........