મુખ્યત્વે મધ્યગર્ભસ્તરીય પેશીમાં ઉદ્દભવતા કેન્સરને ...... પ્રકારમાં સમાવી શકાય?

  • A

    કાર્સિનોમાં

  • B

    સારકોમા

  • C

    લ્યુકેમિયા

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

સંધિવામાં શરીરમાં શરીર વિરુધ્ધ કાર્ય કરતાં કયાં પ્રકારનાં એન્ટીબોડી ઊદભવે છે?

$AIDS$ નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?

નીચેનામાંથી કયું એક જૈવ અણુના સેન્ટ્રેલ ડોગ્માને અનુસરતું નથી?

કયો વાઈરસજન્ય રોગ છે?