રોગોના કયા સમૂહને ચેપી રોગોમાં સમાવી શકાતા નથી?

  • A
    $AIDS$, કેન્સર, ન્યૂમોનિયા, સામાન્ય શરદી
  • B
    પોલિયો, ધનુર (Tetanus), ડિપ્થેરિયા, ન્યૂમોનિયા
  • C
    સામાન્ય શરદી, અમીબાયાસિસ, ફાઈલેરિયાસિસ (હાથીપગો), ટાઈફોઈડ
  • D
    ઓરી, અછબડા, ફાઈલેરિયાસિસ, નેત્રપટલનો સોજો (Conjunctivitis)

Explore More

Similar Questions

કેન્સરગ્રસ્ત કોષોનું દૂરના સ્થાનો પર ફેલાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

કેન્સરની તપાસ માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?

વૈજ્ઞાનિક કારણ આપો: અસાધ્ય ગાંઠ (malignant tumor) માં રોગવ્યાપ્તિ (metastasis) નો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે.

. . . . . . સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરિત કરે છે.

મેલિગ્નન્ટ ( malignant ) ગાંઠોમાં,કોષો ઝડપથી વિભાજન પામે છે અને શરીરના દૂરના ભાગોમાં જઈને નવી ગાંઠો બનાવે છે. આ ગુણધર્મને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo