એનીમીયા .......... રોગમાં નિર્માણ પામે છે.
એસ્કેરીયાસીસ
મેલેરીયા
હાથીપગો
$A$ અને $B$ બંને
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
એલીઝા ટેસ્ટમાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?
રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.
$HIV$ કયા કોષોમાં પ્રવેશી સ્વયંજનન પામી સંતતિ સર્જે છે ?
સાઇઝોગોની એટલે શું ?