ક્યો રોગ એ જીવાણુથી થતો નથી?
મરડો
અમીબીયાસીસ
પ્લેગ
આપેલ તમામ
નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.
$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.
$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ન્યુમોનિયા રોગ વિશે સમજાવો.
ન્યુમોનિયા રોગ માટે જવાબદાર રોગકારકનો આકાર કેવો છે ?