કયું વિધાન ઓસ્ટ્રેલિયોપિથેક્સ માટે સારું છે.

  • A

    તે પૂર્વઆફ્રિકાના ઘાસના મેદાનોમાં રહેતા હતા.

  • B

    તે સંપૂર્ણ માંસાહારી હતા.

  • C

    તેના મગજની ક્ષમતા $1400$ cc હતી.

  • D

    તે એપ હતા.

Similar Questions

નીચેનામાંથી કયો માણસનો ખૂબ જ નજીકનો સંબંધી છે ?

  • [AIPMT 2001]

બે મીલીયન વર્ષો પહેલાં કદાચ તેઓ પુર્વ આફ્રિકાનાં તૃણ પ્રદેશમાંવસતા.

$1,00,000$ થી $40,000$ વર્ષ પૂર્વે પૂર્વી અને મધ્ય એશિયાની નજીક કયા સજીવો રહેતા હતા?

પૂર્વ ઐતિહાસિક ગુફાઓમાં કલા આશરે કયારે?

ડ્રાયોપિથેંકસ અને રામાપિથેકસ કયારે અસ્તિત્વમાં આવ્યા ?