હોમો ઈરેકટ્સ આશરે કેટલા વર્ષ પૂર્વે અસ્તિત્વમાં હતા?

  • A

    $3$ મિલિયન વર્ષ

  • B

    $4$ મિલિયન વર્ષ

  • C

    $2$ મિલિયન વર્ષ

  • D

    $1.5$ મિલિયન વર્ષ

Similar Questions

નીચેના પ્રાઈમેટને તેમના ઉવિકાસના ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(i)$ ઓસ્ટ્રેલોપિથેસીન

$(ii)$ રામાપિથેક્સ

$(iii)$ હોમો હેબિલીસ

કયું વિધાન ઓસ્ટ્રેલિયોપિથેક્સ માટે સારું છે.

પ્રાયમેટ્સ કે જે લગભગ $15$ મીલીયન વર્ષો પહેલા ઉત્પન્ન થયેલા.

$(I)$ Dryopithecus

$(II)$ Homo habilis

$(III)$ Ramapithecus

$(IV)$ Australopithecus

$(V)$ Homo erectus

$(VI)$ Neanderthal man Choose the correct option

તફાવત આપો : હોમો ઇરેક્ટ્સ અને હોમો સેપિયન્સ

કયા પ્રાઈમેટ વધુ એપ જેવા હતા?