જનીન સ્થળાંતર માટે સાચો વિકલ્પ પસંદ કરો.
નવા કારકો / જનીનો નવી વસ્તુમાં ઉમેરાય અને જુની વસ્તીમાંથી દૂર થાય.
નવી વસ્તીમા જનીનીક સમતુલા જળવાય અને જુની વસ્તીમાંથી કારકો દૂર થાય.
નવી વસ્તીમાં કારકો/ જનીનો ઉમેરાય અને જુની વસ્તીની જનીનક સમતુલા જળવાય.
નવી વસ્તીમાંથી કારકો દૂર થાય અને જુની વસ્તીમાં કારકો ઉમેરાય
વસ્તીમાં $36 \%$ પ્રચ્છન્ન લક્ષણ હાજર છે. આ વસ્તીમાં પ્રભાવિકારકની આવૃતિ ...... છે.
બધા જ વૈક્લ્પિક કારકોની આવૃત્તિઓનો સરવાળો ... .... છે.
વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?
નીચે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું રેખાંકિત નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ છે.
$PR$
નીચે આપેલ કઈ પ્રક્રિયા જનીનિક સ્તર પર વિવિધતા પ્રેરવા માટે હાર્ડી - વિનબર્ગને અસર કરે છે?