$DNA$ નો ભાગ કે જે પોતાનું સ્થાન બદલાવી શકે તે..........તરીકે ઓળખાય છે ?

  • A

    સીસ્ટ્રોન

  • B

    ટ્રાન્સપોઝૉન્સ

  • C

    પ્રમોટર

  • D

    એકઝોન્સ

Similar Questions

જીવનની કઈ આવશ્યક કિયાઓ $RNA$ અંતર્ગત વિકાસ પામે છે?

સૌ પ્રથમ $DNA$ ફિગર પ્રિન્ટીંગ પદ્ધતી કોણે વિકસાવી ?

આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન અને ભાષાંતર કયાં થાય છે ?

ન્યુકિલઓઈડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગરમ તાપમાન $(94°C)$ ની $DNA$ પર શું અસર થાય છે ?