કઈ પ્રક્રિયા દરમિયાન ઓકાઝાકી ટુકડાઓનું નિર્માણ થાય છે ?

  • A

    ભાષાંતર

  • B

    પ્ર્ત્યાંકન

  • C

    સ્વયંજનન

  • D

    $PCR$

Similar Questions

........ અને........એ $X -Ray$ વિવર્તન $Data$ આપ્યા હતું

$TATA\, BOX$ શેમા જોવા મળે છે ?

માઈક્રોસેટેલાઈટ પુનરાવર્તિત કેટલાં $bp$ ની સરળ શૃંખલા ધરાવે છે ?

હ્યુમન જીનોમમાં .......... બેઈઝ જોડ જોવા મળે છે.

$DNA$ અણુની લંબાઈ તે યુકેરીઓટા કોષના કોષકેન્દ્રનો વ્યાસ વધારે છે. કઈ રીતે $DNA$ એકત્રિત થાય છે?

  • [AIPMT 2007]