ગાયરેઝ બીજા કયા નામથી ઓળખાય છે ?
પોલીમરેઝ
લાયગેઝ
ટ્રાન્સફરેઝ
ટોપોઆઈસોમરેઝ
પ્રત્યાંકન એકમનાં વ્યાખ્યાયિક ક્રમમાં ઈન્ટ્રોન નું દૂર જવું અને એકઝોન નું જોડાવું તેનું ......કહે છે.
નીચેનામાંથી કયો આરંભ સંકેત છે ?
હિસ્ટોન ઑકટામર કયા પ્રોટીનના સંગઠીત થવાથી બને છે ?
સેટેલાઈટ $DNA$ એ તેના માટે ઉપયોગી સાધન છે..