કયા અનુક્રમ કોઈપણ પોલિપેપ્ટાઈડ માટે સંકેતન કરતા નથી ?

  • A

    મીનીસેટેલાઈટ

  • B

    માઈક્રોસેટેલાટ

  • C

    $VNTR$

  • D

    આપેલ તમામ

Similar Questions

$DNA$ ફિંગર પ્રિન્ટિંગ કોને કહે છે?

  • [AIPMT 2004]

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ શું છે? તેનું પ્રાયોજન જણાવો. 

DNA ફિંગરપ્રિન્ટ પદ્ધતિમાં .... વપરાય છે.

$DNA$ ફિંગરપ્રિન્ટિંગની ટેકનિક (હાલમાં પ્રાપ્ત) માટે નીચેના માંથી શું જરૂરી નથી?

  • [NEET 2016]

$VNTR$ નું કદ કેટલું હોય છે ?