નીચે પૈકી કયું ફ્રેડરીક સેંગર દ્વારા વિકસાવેલ પ્રક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
થર્મોસાઈક્લર
$PCR$
સ્વયંસંચાલિત $DNA$ અનુક્રમક
સેન્ટ્રિફ્યુજ
તમારા સહાધ્યાયીઓ સાથે ચર્ચા કરો કે કેવી રીતે હ્યુમન જીનોમના અનુક્રમણથી જુદી જુદી જનીનિક અનિયમિતતાઓના ઉપચાર માટેની નવી દિશા ખૂલી છે ?
$HGP$ મેગા પ્રોજેક્ટ ગણાય છે. કેમ ?
હ્યુમન જીનોમની કોઈ છ લાક્ષણિકતાઓ જણાવો.
શા માટે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે?
$HGP$ માં યજમાન તરીકે શાનો ઉપયોગ થયો ?