$t-RNA$ માં એમિનો એસિડ કયા જોડાય છે ?
$5'$ છેડે
$3'$ છેડે
પ્રતિસંકેત લુપમાં
$A$ અને $B$ બંને
સઘન $t-RNA$ અણુનો આકાર કેવો દેખાય છે ?
જનીનિક શબ્દકોશમાં $64$ જનીન સંકેતો હોય છે.
નીચેનામાંથી કયો પ્રારંભિક (ઈનિશિયેટર) કોડોન (સંકેત) છે?
$UUU$ કોના માટે સંકેત છે?
સાચી જોડ પસંદ કરો.