નીચે પૈકી કયો $RNA$ બીનકાર્યકારી છે ?
$t-RNA$
$hnRNA$
$r-RNA$
$m-RNA$
$snRNAs$ એટલે
નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની $DNA$ આધારિત $RNA$ પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે?
$3$'$TACATGGCAAATATCCATTCA5'$
પ્રોટીન માટે સંકેત કરતી $DNA$ શૃંખલા ...... તરીકે ઓળખવામાં આવે છે.
$DNA$ માં પ્રમોટર એ .......માટેનું પ્રારંભ સ્થાન છે.
કેપિંગની પ્રક્રિયામાં શું થાય છે ?