સિગ્માકારક $\sigma$ $RNA$ પોલિમરેઝ સાથે જોડાતા શું થાય છે ?

  • A

    પ્રત્યાંકનની સમાપ્તિ

  • B

    પ્રત્યાંકનની શરૂઆત

  • C

    પ્રલંબન

  • D

    પોલિમરેઝ ઉત્સેચકોનો નાશ

Similar Questions

જો માનવ કોષનાં $RNA$ માં $81$ મિલિયન બેઝ હોય તો $cDNA$ માં હાજર કુલ ઇન્ટ્રોનની સંખ્યા જણાવો.

Capping માં.......... ને $5'$ છેડાએ ઉમેરવામાં આવે છે.

$DNA -CTGATAGC$ ની ટેમ્પલેટ શૃંખલાનું પ્રત્યાંકન $RNA$ ઉપર . . થાય છે.

  • [AIPMT 1994]

ચોક્કસ પ્રકારના એમિનો ઍસિડને કોષરસમાંથી ગ્રહણ કરી રિબોઝોમ પર ગોઠવનાર $RNA :$

જો પ્રત્યાંકન એકમમાં સાંકેતિક શૃંખલાનો અનુક્રમને નીચે પ્રમાણે લખવામાં આવેલ છે :

$5'-ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$

તો $mRNA$ નો અનુક્રમ લખો.