નીચેનામાંથી કયું કાર્ય $RNA$ પોલિમરેઝનું નથી ?
પ્રલંબન
રીબોન્યુક્લિઓટાઈડનું પોલિમરાઈઝેશન
ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડનું પોલિમરાઈઝેશન
$DNA$ કુંતલને ખોલવું
આદિકોષકેન્દ્રિ $RNA$ પોલિમરેઝનું પ્રત્યાંકનની પ્રક્રિયામાં મુખ્ય કાર્ય શું છે ?
કોષરસમાં કેટલા પ્રકારના $t - RNA$ છે ?
જનીન અને સિસ્ટ્રોન કેટલીકવાર સમાનાર્થી (પર્યાય) તરીકે વપરાય છે. કારણ કે..
જનીનીક માહિતીનું ......... માંથી ......... વહન થાય છે.
પ્રોકેરિયોટા (બેક્ટેરિયા)માં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો.