પ્રત્યાંકનની પ્રક્રિયા માટે મુખ્યત્વે કયો ઉત્સેચકો જરૂરી છે ?
$RNA$ આધારીત $RNA$ પોલિમરેઝ
$RNA$ આધારીત $DNA$ પોલિમરેઝ
$DNA$ આધારીત $RNA$ પોલિમરેઝ
$RNA$ આધારીત $RNA$ પોલિમરેઝ
ટેઈલિંગની પ્રક્રિયામાં કેટલા એડીનાઈલેટેડ સુમહ ઉમેરાય છે ?
બેક્ટરિયામાં પોલિપેપ્ટાઈડ સંશ્લેષણનો અંત સુકોષકેન્દ્રીથી કેવી રીતે અલગ છે?
$A$ - Splicing $RNA$ ની દુનિયાનું પ્રભાવીપણું સૂચવે છે.
$R$ - ઈન્ટ્રોનની હાજરી પ્રાચીન સંસ્મરણોની યાદ અપાવે છે.
જનીન એટલે શું ? તેની સમજૂતી આપો.
નીચેનામાંથી કયો ભાગ પ્રત્યાંકન એકમનો નથી ?