કયાં રંગસુત્રની રચનામાં $sry$ જનીન આવેલ છે?
નરમાં $-x$
નરમાં $- y$
માદામાં $-x$
માદામાં $- y$
સાચું વિધાન પસંદ કરો. (સિક્લ સેલ એનિમિયા સંદર્ભે)
ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર......
મૂછ અને દાઢી એ પુરુષમાં શેનાં ઉદાહરણ છે?
પોલીટીન રંગસૂત્રો સૌપ્રથમ શેમાંથી શોધવામાં આવ્યા હતા ?
દૈહિક કોષોમાં થતી જનીનોની ગોઠવણી જેમાં જોડમાંના એક રંગસુત્ર પર પ્રભાવી જનીનો અને અન્ય રંગસુત્ર પર પ્રચ્છન્ન જનીનો હોય તો આ પ્રકારની ગોઠવણીને કયાં નામથી ઓળખાશે?