હીમોફીલીયા-$A$,હીમોફીલીયા-$B$,અને હીમોફીલીયા-$C$ માં અનુક્રમે રુધિર ગંઠાવવા માટેના કયા કારકોની ઉણપ હોય છે?

  • A
    $VIII, IX, X$
  • B
    $VIII, IX, XII$
  • C
    $VIII, IX, XI$
  • D
    $XI, IX, VIII$

Explore More

Similar Questions

સિકલ સેલ એનિમિયા અમુક પ્રદેશોમાં મેલેરિયા સામે ઉત્ક્રાંતિજન્ય અનુકૂલનને કારણે વધુ સામાન્ય છે. આ રોગનો આણ્વિય આધાર શું છે?

સિકલ-સેલ એનિમિયામાં,નીચેનામાંથી કયા એમિનો એસિડનું વિસ્થાપન થાય છે?

આલ્બિનિઝમ (રંજકહીનતા) એ ઓટોસોમલ રિસેસિવ (દૈહિક પ્રચ્છન્ન) વિકૃતિને કારણે થાય છે તેમ જાણીતું છે. સામાન્ય ત્વચાના રંગ ધરાવતા દંપતીનું પ્રથમ બાળક આલ્બિનો હતું. તેમના બીજા બાળકના પણ આલ્બિનો હોવાની સંભાવના કેટલી છે ($\%$ માં)?

નીચેનામાંથી કઈ ખામી મોટે ભાગે પ્રચ્છન્ન (recessive) હોય છે?

મનુષ્યમાં પોલીડેક્ટાઈલી (વધારાની આંગળીઓ) શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo