આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો?
દૈહિક પ્રચ્છન્ન લક્ષણની જેમ ફીનાઈલ કીટોન્યુરીયા જેવી અવસ્થાની આનુવાંશિકતા
ફીનાઈલ ક્યુટોનોરીયા જેવા ચપાપચયની લિંગ સંકલીત જન્મજાત ખામીની આનુવાંશિકતા
હીમોફીલીયા જેવા પ્રજનન લિંગ સંકલીત રોગોની આનુવાંશિકતા
વંશાવાળી ચાર્ટ ખોટો છે, કારણ કે આવુ શક્ય નથી.
ચયાપચયીક રોગ ફિનાઈલ કીટોન્યુરીયા ક્યાં પ્રકારની જનીનની અસરમાં દર્શાવી શકાય?
કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?
હીમોગ્લોબિનની માત્રાત્મક ખામી $- P$
હીમોગ્લોબિનની ગુણાત્મક ખામી $- Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad \quad P\quad \quad \quad Q$
હિમોફીલીયા એ ઉદાહરણ છે.
એક રંગઅંધ પુરૂષ જો એવી સ્ત્રી સાથે લગ્નગ્રંથીથી જોડાય કે જેના પિતા રંગઅંધ હતા તો તેમના સંતાનોમાં રંગઅંધતાની સંભાવનાઓ...