માનવમાં ત્વચાનો રંગ એ બહુજનીનીક વારસો દર્શાવે છે તેવું કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું?

  • A

    મેન્ડેલે

  • B

    કોરેન્સ

  • C

    ડેવેનપોર્ટ

  • D

    શેરમાર્ક

Similar Questions

કપ્લિંગ અને રિપલ્સન સિધ્ધાંત ...... દ્વારા ઉત્પન્ન કરાયો.

ડ્રોસોફિલામાં અંગોના વિભેદીકરણ દરમિયાન અનિયમિતતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે પાંખોની જગ્યાએ લાંબા ઉપાંગો નિર્માણ પામે છે. કયું જનીન તેનાં માટે જવાબદાર છે?

ટેસ્ટર અને નોન ટેસ્ટર મનુષ્યનાં કિસ્સામાં $T$ પ્રભાવી માટે છે અને $t$ પ્રચ્છન્ન જનીન માટે છે. નીચે આપેલામાંથી કયું $PTC$ કસોટી પ્રત્યે સક્ષમ નથી?

બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ................ માં જોવા મળે છે.

પ્લીઓટ્રોપીક જનીન