નીચેનામાંથી કોનામાં કોષકેન્દ્ર સિવાયના બાહ્ય કોષકેન્દ્રિય જનીનો મળી શકે?
રિબોઝોમ
ગોલ્ગીકાય
કણાભસૂત્ર
$E.R.$
સિક્લ સેલ એનિમિયા હિમોગ્લોબિનની $........$ ગ્લોબિન શૃંખલાના ગુલ્ટામિક એસિડના વેલિન દ્વારા $........$ થી થાય છે .
જ્યારે બે અસંગત વ્યક્તિ કે વંશજોનું સંકરણ કરાવવામાં આવે ત્યારે બંને પિતૃઓ કરતાં $F_1$ પેઢી વધુ સારા (ચઢીયાતા) લક્ષણો દર્શાવે છે. આ ઘટનાને ..... કહે છે.
નીચેનામાંથી કયું કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ નથી?
કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.
એક જોડના જીનોટાઇપ અથવા ફીનોટાઈપના બે સંકરણ જેમાં જન્યુઓનો સ્રોત એક સંકરણમાં ઊલટી જાય છે તેને શું કહે છે?