$AB$ રૂધિર જુથ ધરાવતું બાળક અને જો તેના પિતા $B$ રૂધિરજૂથ ધરાવતા હોય તો માતા કયાં રૂધિરજુથ યુકત ન હોઈ શકે?
$AB, O$
$B, O$
$AB, A$
$A, B, AB, O$
$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ એ, $AB$ રૂધિરજુથ ઘરાવતી સ્ત્રી સાથે લગ્ન ગ્રંથીથી જોડાય તો કયાં પ્રકારની સંતતિ સુચવશે કે પુરૂષ વિષમયુગ્મી $A$ રૂધિરજુથ ઘરાવતો જ હશે?
$ABO$ રૂધિરજૂથમાં કેટલા દેખાવ સ્વરૂપ હોઈ શકે ?
$A$ રૂધિર જૂથ ધરાવતો પુરૂષ, $AB$ રૂધિર જૂથ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે છે. કયા પ્રકારની સંતતિ સૂચવેશે કે તે પુરૂષ વિષમજાત (જન્યુ) $A$ છે?
બાળકનું રૂધિર જૂથ '$O$' છે, તો તેનાં માતાપિતાનું રૂધિર જૂથ ..... હોઈ ન શકે.
$ABO$ રુધિર જૂથ માણસમાં જનીન $I$ દ્વારા નિયંત્રિત છે. તેના ત્રણ વૈકલ્પિક કારકો છે. $I^A, I^B$ અને $i$. ત્રણ ભિન્ન વૈકલ્પિક કારકોને કારણે છ વિભિન્ન જીનોટાઈપ શક્ય છે. તેમાં કેટલા ફીનોટાઈપ બની શકે ? .