નીચેનામાંથી કઈ ખામી માદા કરતા નરમાં વધુ જોવા મળે છે?

  • A

    હિમોફિલીયા

  • B

    થેલેસેમીયા

  • C

    રંગ અંધતા

  • D

    $a$ અને $c$ બને

Similar Questions

આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$(i)$ વિષમયુગ્મી સ્ત્રી તેનાં દીકરાને આ રોગ વારસામાં આપી શકે છે.

$(ii)$ રક્તકણો દ્વિ-અંતર્ગોળ રચના ગુમાવી લાંબા દાંતરડા જેવા બને છે.

$(iii)$ તેમાં માનસિક મંદતા આવે છે.

$(iv)$ લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી.

એક પુરુષ અને સ્ત્રી કોઈ સ્પષ્ટ દેખાતો આનુવંશિક રોગ દર્શાવતા નથી. તેઓને $7$ બાળકો ($2$ પુત્રીઓ અને $5$ પુત્રો)  છે. ત્રણ પુત્રો આપેલ રોગથી પીડાય છે. પરંતુ કોઈ પુત્રીમાં તેની અસર જોવા મળતી નથી. નીચેનામાંથી આનુવંશિકતાની કઈ ભાત આ રોગ માટે તમે સૂચવી શકો છો ?

  • [AIPMT 2005]

આપેલ વંશાવલી શું દર્શાવે છે?

પ્લીઓટ્રોપીક જનીન એ ......... છે

  • [AIPMT 2002]

આપેલ વંશાવાળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણીકતા પસંદ કરો.