હિમોફિલિયા એ કેવા પ્રકારની ખામી છે?

  • A
    લિંગ-સંકલિત પ્રભાવી
  • B
    લિંગ-સંકલિત પ્રચ્છન્ન
  • C
    દૈહિક પ્રભાવી
  • D
    દૈહિક પ્રચ્છન્ન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા રોગની લાક્ષણીકતામાં માનસિક નબળાઈ (mental retardation) જોવા મળે છે?

એક હિમોફિલિક સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે,તો:

હિમોફિલિયાથી પીડાતો એક પુરુષ એવી સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે જેના પિતા હિમોફિલિયાના દર્દી હતા. તો અપેક્ષા મુજબ:

પુરુષોમાં લાલ-લીલા રંગના અંધત્વ (color blindness) નું પ્રમાણ સ્ત્રીઓ કરતા અનેકગણું વધારે શા માટે હોય છે?

જો માતા રંગઅંધતા (colour blindness) માટે વાહક હોય અને પિતા સામાન્ય હોય,તો સંતાનોમાં આ રોગ શેમાં જોવા મળી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo